Event
Body Language seminar conducted by rnwmultimedia

Body Language
વિદ્યાર્થી ના હિત ને ધ્યાન માં રાખીને રેડ & વાઈટ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અવારનવાર સેમિનાર નું આયોજન કરવામાં આવતું હોઈ છે. તેના એક ભાગ રૂપ Body Language જેવા જીવનમાં મહત્વતા ધરાવતા ટોપિક પર એક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર Mr. Shetal Gonsai દ્વારા લેવામાં આવ્યો હતો.